મોરબી તા ૦5

થોડા સમય પહેલા ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત ની નિમણૂક કરવામાં આવેલ છે. મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા અને મોરબીના બ્રહ્મ અગ્રગણીઓ દ્વારા નવનિયુકત રાજ્યપાલ ની શુભેચ્છા મુલાકાત રાજ ભવન ખાતે કરવામાં આવેલ હતી. જેમા રાજ્યપાલનું સન્માન પરશુરામ યુવા ગ્રુપ  મોરબી દ્વારા કરવામાં આવેલ હતું.