મુળ જુનાગઢ જીલ્લાના વતની અને વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા અને કઠોર પરિશ્રમ થકી જન્મભુમિને જ કર્મભૂમિ બનાવનાર વાંકાનેર સરકારી હોસ્પિટલના યુવા ડોક્ટર નિરવ વ્યાસને તેમના 27 માં જન્મ દિવસ નિમિત્તે વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહંમદ જાવેદ પીરઝાદા દ્વારા શુભેચ્છા પાઠવી હતી…

21 સપ્ટેમ્બર 1993 નાં રોજ જન્મેલા અને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. નિરવ વ્યાસને વાંકાનેર ના ધારાસભ્ય જાવેદ પીરઝાદા દ્વારા તેમના 27 માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી મંગલમય જીવન અને જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવા આશીર્વાદ આપ્યા હતા તથા તેમની ઉમદા કામગીરી, બીમાર દર્દીઓને સ્વસ્થ કરવા ઉપરાંત અપુરતા સ્ટાફથી બિમાર વાંકાનેર સરકારી હોસ્પિટલને સ્વસ્થ કરવા બદલ ધન્યવાદ આપેલ….

ડો. નિરવ વ્યાસ : 9978207474

• શુભેચ્છક •

મહંમદ જાવેદ પીરઝાદા
(ધારાસભ્ય, 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તાર)

 

જાહેરાત વિભાગ

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb