વાંકાનેર શહેરમાં આજે ઈલેક્ટ્રોનિકની દુનિયામાં પગ માંડતા વઘાસીયા વાળા રાજેન્દ્રસિંહ (રાજન) ઝાલા દ્વારા ઈલેક્ટ્રોનિક આઈટમોના વિશાળ શો-રૂમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ‘ હરશક્તિ ઇલેક્ટ્રોનિક ‘ ના નામે નવો શોરૂમનુ ઓપનિંગમાં વાંકાનેર યુવરાજ કેશરીદેવસિહજી ઝાલા, ઘોઘભા રાજગોર વસુભા ગઢવી, અમિતભાઈ મઢવી, મિલનભાઈ રાજગોર, શિવાજી રાજગોર, પ્રવીણભાઈ રાજગોર, લાલભા રાજગોર, જયદીપભાઈ ડાભી, હરિભાઈ મઢવી, જયુભા ગઢવી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી‌..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KJnrBRpQaqs0A5uGvCh92T