હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે પ્રખ્યાત વાંકાનેર વિસ્તારમાં આજે કરૂણાના પ્રતિક બકરી ઈદની શાનો સોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજ મુસ્લિમ બિરાદરો દ્વારા સવારમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી…

સવારે આઠ વાગ્યે ગ્રીન ચોક ખાતેથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ધારાસભ્ય પીરઝાદાની આગેવાનીમાં ઝુલુસ કાઢી આ ઝુલુસ ઈદગાહ ખાતે પુરૂ કરી ત્યા ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ ધારાસભ્ય પીરઝાદા દ્વારા વાંકાનેરની સર્વ ધર્મપ્રેમી જનતાને ઈદની મુબારકબાદી પાઠવી હતી….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf