વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે આવેલા મદ્રેસા-એ-જામેઆહ ખદિજતૂત્તાહેરાહ લિબનનાત ખાતે ટીમ ગ્રીન આર્મી દ્વારા 155 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ…

સરકાર દ્વારા અત્યારે વૃક્ષારોપણ પ્રત્યે વધુ ધ્યાન આપી નાગરિક દીઠ એક વૃક્ષ નો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે ત્યારે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે આવેલા મદ્રેસામા ગ્રીન આર્મી ટીમ દ્વારા મદ્રાસાના કંમ્પાઉન્ડ મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમા 155 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/Bx1Ba5b2vt15srlPPaMWwx

જાહેરાત વિભાગ