મોરબી તા. ૧૩

મોરબી નગરપાલિકાના કાઉન્સિલર  અને સામાજીક આગેવાન કે જેઓ હંમેશા પરોપકાર ને વરેલા છે. પોતાનું જીવન લોકોની સેવા અને મદદ માટે અર્પણ કરેલ છે તેમજ સાચી મિત્રતા કોને કહેવાય એ શીખવનાર એવા ગૌતમભાઈ સોલંકીનો આજ રોજ જન્મદિવસ છે. અગરબત્તી જેમ પોતે બળીને બીજાને સુગંધ આપે છે એ જ રીતે કાઉન્સિલર અને સામાજીક આગેવાન એવા ગૌતમભાઈ પણ હર હંમેશ બીજા માટે જીવતા આવેલ છે.

તેમના જન્મદિવસ નિમિત્તે એમને ઠેર-ઠેર થી શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.જેમનો મોબાઈલ નંબર 98794 18217 છે.