મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ટંકારાના જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસીહ જાડેજાનુ સન્માન કરાયું…

ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બે દિવસ પુર્વે પડેલા વરસાદમા પાણી ભરાઈ જવાથી ફસાયેલા લોકોને બચાવવા ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં લોકોને બચાવવા માટે જાંબાજ કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા આજ સમગ્ર મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું….

ટંકારામાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં જ્યારે બં બાળકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા તેને પોતના ખંભે બેસાડી બચાવનાર ટંકારા પોલીસના જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા નું આજ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સન્માન સન્માન કરવામાં આવ્યું હતું…..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf