મોરબીમાં અત્યંત આધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત લાઈફલાઈન હોસ્પિટલ હવે શનાળા રોડ પર

મોરબી તા ૦૯

મોરબીમાં કાર્યરત લાઈફલાઈન હોસ્પિટલ ના પાંચ વર્ષ પૂરા થતા ડોક્ટર ઈશાન કંઝારિયા અને ડો. સ્નેહા કંઝારીયા દ્વારા આગામી 13 તારીખ ના રોજ શનાળા રોડ પર એપલ હોસ્પિટલ વાળી શેરીમાં લાઈફલાઈન હોસ્પિટલ નવ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે.

જેમાં હૃદયને લગતા રોગ, કિડની, શ્વાસ તેમજ મગજની તકલીફ ને લગતા રોગો, તથા દરેક પ્રકારના તાવના રોગોનું નિદાન જેવી તમામ પ્રકારની સારવાર અહીં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત આઈ.સી.યુ., ઇકો-કાર્ડિયોગ્રાફી, વેન્ટિલેટર, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય, તેમજ આધુનિક ફિઝીયોથેરાપી વિભાગની સુવિધા ઉપલબ્ધ છે.