મોરબી તારીખ 12

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની દહેશત છવાયેલી છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા આબોહવા બચાવ કામગીરી શરૂ કરવામાં આવેલ છે ત્યારે ખાનગી સંસ્થાઓ દ્વારા પણ રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. ગુજરાત પર આવી પડેલી સંભવિત આફત સામે રાહત કામગીરી માટે ફૂડ પેકેટ બનવાની કામગીરી શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આવતી કાલથી શરૂ કરવામાં આવશે. જરૂરિયાતમંદોને જોઈતી વધુ માહિતી માટે  કેયુરભાઈ પંડ્યા (પ્રમુખ શ્રી) – ૯૪૨૯૪ ૮૪૪૪૦, પ્રણવભાઈ ત્રિવેદી ( મહામંત્રી શ્રી ) – ૯૮૯૮૧ ૧૪૩૭૮ કોન્ટેક કરવા અખબારી યાદીમાં જણાવેલ છે.