મોરબી તા ૨૧

મોરબીના યુવા અને ઉત્સાહી પત્રકાર ડેનિશ દવે નો આજે 21-6 તારીખના રોજ જન્મદિવસ છે નાનપણથી રમત-ગમત સાથે વાંચનના શોખીન અને કાંઈક નવીન અને પ્રજાની સેવા કરવાના ઉદેશથી પત્રકારિત્વમાં તેમને ABP અસ્મિતા ન્યૂઝ ચેનલમાં કારકિર્દીની શરૂઆત કરેલ હતી છેલ્લા 6 વર્ષ થી ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા છે સ્વભાવના સરળ અને શાંત પ્રજાના કામ માટે હંમેશા તત્પર એવા ડેનિશ દવે ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ. આજે તેમના જન્મદિવસ પર તેમના મોબાઈલ નંબર 9067490632 પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.