મોરબી તા 10

મૂળ કેરાલીના અને હાલ મોરબી રહી માં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ચલાવી રહેલ અને કોલસાના વેપાર ધંધા સાથે સંકળાયેલ અને એ.બી.વી.પી ના કાર્યકર એવા દુષ્યંતસિંહ ભારૂભાં જાડેજા જેવો ડિ.બી.જાડેજા તરીકે પણ જાણીતા છે. તેઓ નો આજ રોજ તારીખ 10-9-2019 નો જન્મદિવસ છે ત્યારે ૨૪ મું વષૅ પુરણૅ કરી તેઓ ૨૫ માં વર્ષે મંગલ પ્રવેશ કરેલ છે ત્યારે મોરબી શહેરના વેપારીઓ તથા મિત્ર મંડળ, સ્નેહી સંબંધીઓ દ્રારા તેમના મોબાઈલ નંબર 7567980008 પર ફોન મેસેજ તેમજ રૂબરૂ મળી જન્મદિવસ ની શુભકામના પાઠવી રહ્યા છે.