લેડીઝવેર, જેન્સ વેર, ચિલ્ડ્રન વેર ની અવનવી વેરાયટીઓ જોવા પધારવા આયોજકની મોરબીવાસીઓ ને અપીલ

મોરબી તારીખ 3

આવતી કાલે રવિવાર થી મોરબી શહેરવાસીઓ માટે ભારત ફેમિલી સેલના નામે મોરબીમાં સૌપ્રથમવાર સબસે સસ્તા સબસે અચ્છા સેલ ની ધમાકેદાર શરૂઆત સરદાર રોડ પ્રફુલ ભજીયા વાળી શેરીમા મોરબી ખાતે થઇ રહેલ છે. આ સેલ નો મહત્તમ લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીવાસીઓ ને અપીલ કરવામાં આવે છે.