મોરબી તારીખ 13

આજરોજ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને સામાજીક આગેવાન  કે જેઓ પ્રજાના પ્રશ્નો માટે સતત કાર્યરત રહે છે તેમજ ચક્રવાત ન્યુઝ ના નીડર પત્રકાર કે જેઓએ  પત્રકાર તરીકેે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને લોહાણા સમાજ માં પણ અનેરુ વર્ચસ્વ ધરાવતા એવા વિવેકભાઈ ઉર્ફે બબલુ મીરાણીનો આજે જન્મદિવસ છે.

 

તેમનાજન્મદિવસ નિમિત્તે આજે તેમને  શુભેચ્છાઓ અને અભિનંદન ની વર્ષા થઇ રહેલ છે. તેમને વધુ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના મોબાઈલ નંબર ૯૬૩૮૮૯૯૯૦૯ છે.

જાહેરાત વિભાગ