મોરબી તા. ૧૭

ધોરણ ૧૨ પછી શું ? ઘણી વખત ધોરણ ૧૨ પછી શું કરવુ એના માટે વાલીઓ અને વિદ્યાર્થી ઓ અસમંજસ માં હોઈ છે એના માટે પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા ભૂદેવ વિદ્યાર્થી ઓ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવેલ જેમાં નીચે મુજબ ની કોઈ પણ ફિલ્ડ ની જાણકારી માટે સામે દર્શાવવામાં આવેલ નંબર પર ફોન કરવો
૧. મેડિકલ ફિલ્ડ માટે
ડો. ઉત્સવભાઈ દવે – ૯૫૨૯૫૯૫૭૦૭
૨. એન્જિનિયરિંગ ફિલ્ડ માટે
એન્જી. આશિષભાઈ જોષી – ૯૪૨૬૨૪૯૧૯૫
એન્જી. હરનીશભાઈ પંડ્યા – ૯૦૩૩૧૫૧૫૨૩
એન્જી. ચિરાગભાઈ પંડ્યા – ૯૦૩૩૨૮૬૦૦૩
૩. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા કોમર્સ ફિલ્ડ માટે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સગરભાઈ ઉપાધ્યાય – ૯૯૨૫૦૨૪૯૬૨
૪.  વકીલાત ફિલ્ડ માટે
વકીલ અને નોટરી બી. કે. ભટ્ટ સાહેબ – ૭૪૦૫૪૬૬૦૦૦
વકીલ અને નોટરી મનીષ જોષી સાહેબ -૯૮૭૯૩૯૬૬૩૨
૫. ટિચિંગ ફિલ્ડ માટે
યોગેશ સર જોષી- ૯૦૩૩૯૫૩૨૨૪
અંકિત સર જોષી – ૭૮૭૮૦૦૨૭૦૦
૬.  સ્પર્ધાત્મક પરિક્ષા GPSC & UPSC માટે
ધવલભાઇ ઓઝા – ૯૧૦૬૮૫૮૩૨૪
તથા બીજી કોઈ પણ પ્રકારની વધુ માહિતી માટે કેયુર ભાઈ પંડ્યા – ૯૪૨૯૪૮૪૪૪૦ નો સંપર્ક કરવો એવું પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ કેયુર ભાઈ પંડયાએ જણાવેલ છે.