મોરબી તા ૦૯

ઠા. રમણિકલાલ દયારામભાઈ વિસાણી (માળીયા વારા) તે ઉ. વ.81 સ્વ.જયંતિલાલ ના નાનાભાઈ ગુણવંતરાય ના મોટાભાઈ તે મુકુંદભાઈ લલિતભાઈ ના પિતાશ્રી તે સુનિલ કેતન કૈશિક ઉમેશ રવિ ના દાદા તેં ઠક્કર ડાયા લાલ નારણ દાસ પોપટ(માળીયા વારા)ના જમાઈ નું તા.09.10.2019 ના રોજ અવસાન પામેલ છે તેમનું ત્થા પિયર પક્ષ નું બેસણું શુક્રવાર તા.11.10.2019 ના રોજ “જલારામ મંદિર” અયોધ્યા પુરી મેઈન રોડ સમય .4:00 થી 5:00 વાગ્યે રાખેલ છે. વિસાણી પરિવાર ના જય શ્રી કૃષ્ણ.