મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પીએમના આગમન સમયેે પોલીસ બંદોબસ્ત દરમિયાન આત્મહત્યા કરી લેનાર પીએસઆઈના પરિવારને આર્થિક સહાય કરી સમાછ સેવાની ભાવના પ્રકટ કરી હતી. આ પાટીદાર ગૃપના અજય લોરીયા અને તેમની ટીમ દ્વારા અવારનવાર સમાજસેવાની જ્યોત જગાવી જરૂરિયાત મંદોને મદદ કરવામાં આવે છે જેમા આત્મહત્યા કરનાર પીએસઆઈ નિલેશ ફિણવિયાના પરિવારને રૂપિયા ૧,૧૧,૧૧૧/- ની આર્થિક સહાય મોરબી એસપી કરનરાજ વાઘેલાના હસ્તે કરાઈ હતી…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/I0ptLqE8OsJGKci8fiL6jM

જાહેરાત વિભાગ